Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ધ્રોલ ગણેશ સ્કૂલ ની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

પોલીસે વિદ્યાર્થીનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ હાથ ધરી

ધ્રોલ ગણેશ સ્કૂલ ની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો  છે,

 મળતી વિગત મુજબ ધ્રોલ ના ખારવા રોડ આવેલ ગણેશ સ્કૂલ મા ૧૪ વર્ષીય વિધાર્થીનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર માંથી જવા પામી છે પોલીસે વિદ્યાર્થીનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ હાથ ધરી છે (સંજય ડાંગર ધ્રોલ)

 

(10:14 pm IST)