Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ટંકારા લતીપર ચોકડીના ઓવરબ્રિજ ઉપર ટેન્કર લટકી ગયું

ટંકારાઃ ટંકારા લતીપર ચોકડી ખાતે નવનિર્માણ ઓવરબ્રિજના કામમાં બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સદ્દભાગે મોટી જાનહાની ટળી પરંતુ કલાકો સુધી ટ્રાફીક જાથ થઇ ગયો હતો. હજુ રવિવારે જ મોટુ બોઇલર ઓવરબ્રિજ ઉપરથી પટકાયા બાદ આજે ટાંકો લટકી ગયો હો. ડ્રાયવર જીવન જોખમે લટકતો રહ્યા બાદ માંડ-માંડ જીવ બચ્યો હતો. (તસ્વીરઃઅહેવાલઃ જયશે ભટ્ટાસણા ટંકારા )

(4:07 pm IST)