Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ધનુડા આશ્રમમાં નૂતન વર્ષે સત્સંગ

આધ્યાતમિક માર્ગે સદગુરૂની આજ્ઞાનું સમયસર પાલન થાય તે જ સાચી ગુરૂ ભકિત-સદગુરૂ જેન્તી રામબાપા ધનુડા સતપુરણ ધામ આશ્રમ મુકામે નુતન-વર્ષના પ્રારંભે સદ્દગુરૂના આર્શીવાદ લેવા ભાવિકો પધારેલ અને બાપા સાથે ભાવિકજનોએ સત્સંગનો રસલ્હાણ માણેલ આ તકે પૂ.બાપા દ્વારા જણાવેલ આધ્યાતમિક માર્ગે સદગુરૂનું આજ્ઞાનું સમત્સર પાલન થાય તે જ સાચી ગુરૂભકિત ગણાય મનુષ્યના જીવનમાં સદ્દગુરૂનું સાનિધ્ય ન હોય તો જીવન અધુરૂ ગણાય તેમ જણાવેલ હતું સત્સંગ યોજાયો તે તસ્વીર.

(11:41 am IST)
  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST

  • કાશ્મીરમાં સંખ્યાબંધ સ્થળોએ ઈડીના દરોડા : જમ્મુ અને કાશ્મીર બેંકમાં શંકાસ્પદ વ્યવહારોને સાંકળતા મની લોન્ડરિંગ અંગેની તપાસના સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડાયરેક્તટોરેટે આજે કાશ્મીરમાં અનેક જગ્યાએ દરોડા પાડયા છે. access_time 6:32 pm IST

  • સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત : ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ આઇસોલેશન પર access_time 3:44 pm IST