Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જામનગરમાં યુવતિએ ફાંસો ખાધો

જામનગરઃ  ગોકુલ નગર વિસ્તારમાં આવેલ સાયોના વાળી શેરીમાં બાપા સીતારામ ની મઢૂલી પાસે મિતલબેન પાઠકના ૨૫ વર્ષીય મહિલાએ પોતાના ઘરે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે આ ઘટના અંગેની જાણ થતાં જ તાત્કાલીક ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(11:49 am IST)