Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ધોરાજીના ડે.કલેકટર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રસી લેવા માર્ગદર્શન

ધોરાજી : ઉપલેટા, જામકંડોરણા અને ધોરાજી ગ્રામ્ય વિસ્તારોમાં ડે.કલેકટર જી.બી.મીયાણીએ લોકોને સ્કુલે સોશિયલ ડીસ્ટન્સમાં એકત્ર કરી રસી લેવા અને રસીથી થતા ફાયદા જણાવ્યા હતા. ડે.કલેકટર જી.બી.મીયાણીએ એ લોકોને રૂબરૂ મળીને રસી લેવા માર્ગદર્શન આપ્યુ હતુ.(તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(11:59 am IST)