Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

મોરબી જિ.પં. પ્રમુખની પંચાયત પરિષદમાં હાજરી

મોરબી : ગાંધીનગર ખાતે કેબીનેટ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં તેમને મોરબીના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી અને વિકાસકાર્યો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતીતે તસ્વીર.

(12:01 pm IST)