Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ભાવનગરમાં મ્યુકર માઇકોસીસનાં વધુ ૪ કેસ નોંધાયાં

ભાવનગર : ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૪ સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૨૫ કેસ સારવાર હેઠળ નોંધાયા છે.
જિલ્લામાં કુલ ૧૨૫ કેસ નોંધાયેલા પૈકી ૧૧૨ કન્ફર્મ કેસ, ૧૧ સસ્પેક્ટેડ કેસ અને ૨ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે આજદિન સુધીમાં ૧૪ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

(8:06 pm IST)