Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

પોરબંદરમાં સાંજે હળવું ઝાપટું વરસ્યું : ઉકળાટ વધ્યો

પોરબંદર : આજે સાંજે ૬:૩૦ વાગ્યા પછી વરસાદ નું ઝાપટું વરસી ગયું હતું.. ઝાપટા બાદ ઉકળાટ વધતા લોકો બેચેની અનુભવી રહ્યા છે

(8:13 pm IST)