Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ભાવનગરમાં કોરોનાના વધુ સાત કેસ નોઁધાયા

ભાવનગર તા.૨૧ : કોરોના વાયરસનુઁ સઁક્રમણ ભાવનગર શહેર અને જિલ્લામાઁ ફરી વધવા લાગ્યુઁ છે .

ભાવનગર શહેરમાઁ ૬ અને ગ્રામ્યમાઁ  ૧ મળી કુલ સાત પોઝિટિવ કેસ નોઁધાયા છે. ભાવનગર શહેરમાઁ ત્રણ મહિલા અને ત્રણ પુરૂષો તેમજ જિલ્લાના જુના રતનપર ગામે ૩૫ વર્ષની મહિલા કોરોના સઁક્રમિત થઈ છે. આજે ભાવનગર શહેરમાઁથી ૬ દર્દીઓ  કોરોના મુક્ત થયા છે. આ સાથે હવે ભાવનગર જિલ્લામાઁ કોરોનાના ઍક્ટિવ દર્દીઓની સઁખ્યા ૩૭ પહોઁચી છે. ભાવનગરમાઁ કોરોનાના દર્દીઓ વધી રહ્ના હોય લોકોઍ કોરોનાથી બચવા જાગૃત થવુઁ જરૂરી છે.

(9:31 am IST)