Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ખીરસરાઃ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલની સુચના મુજબ

 લોધીકા તાલુકા મંડલ ભાજપની કારોબારી રાજકોટ ગ્રામ્‍ય ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયાની અધ્‍યક્ષતામાં તળશીભાઇ તારપરા તેમજ રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામણી રાજકોટ જીલ્લા પંચાયત દંડક મુકેશભાઇ તોગડીયા રાજકોટ જીલ્લા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા રાજકોટ જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ મનોજભાઈ રાઠોડ રાજકોટ જીલ્લા યુવા ભાજપ મંત્રી મનોજભાઈ કાછડીયા રાજકોટ લોધીકા સંધ ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજા રાજકોટ જીલ્લા બેંક ડિરેક્‍ટર વિરભદ્રસિહ જાડેજા લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ બક્ષીપંચ મોરચા પ્રમુખ વિશાલભાઈ ફાગલીયા મહામંત્રી પ્રવિણભાઇ માલકીયા કિશાન મોરચા પ્રમુખ પંકજભાઈ ગમઢા તાલુકા પંચાયત સદસ્‍ય ઉમેશભાઈ દેસાઇ વિપુલભાઈ મોરડ તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ તાલુકા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન રેખાબેન પરમાર તાલુકા પંચાયત અધ્‍યક્ષ ધનશયામભાઇ ભુવા તાલુકા યુવા ભાજપ પ્રમુખ સુધીર તારપરા મહામંત્રી ડો. પ્રકાશ વિરડા ઉપ પ્રમુખ ભુપૈન્‍દ્રસિહ જાડેજા મયુર સિંહ જાડેજા  સહિતના તમામ હોદ્દેદારોની ઉપસ્‍થિતિમાં તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદેદારો આગેવાનો તાલુકાના સરપંચો ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇઃ ખીરસરા)

(9:45 am IST)