Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

સાંગણવા ગામે ૧૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર

 સાંગણવા : લાયસન્‍સ ક્‍લબના પૂર્વ ગવર્નર આમ.જે.એફ. બી. ડી. જાડેજા દ્વારા સાંગણવા ગામે ૧૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્‍યું હતું. જેમાં લાયસન્‍સ ક્‍લબ રાજકોટ રોયલ સીટીના હોદેદાર મીતેષભાઇ ચાવડા, બીપીનભાઇ વોરા, પ્રહલાદસિંહ, દિવ્‍યેશભાઇ સાકરીયા, નિરજ અઢીયા, ચેતનભાઇ વ્‍યાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:45 am IST)