Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ધ્રોલ તાલુકા કક્ષાએ ૮ મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જી.એમ. પટેલ સ્કૂલ ખાતે યોજાયો

ધ્રોલ:::  તાલુકા કક્ષાએ જી.એમ. પટેલ સ્કૂલ ખાતે યોગા દિવસ ની ઉજવણી કરવા મા આવી હતી આતકે ધ્રોલ પ્રાંત અધિકાર તથા ધ્રોલ મામલતદાર, ટી.ડી.ઓ સહિત મોટી સંખ્યાઉપસ્થિત રહ્યા હતા.આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે 76 કાલાવડ (અ.જા) વિધાનસભા મતવિસ્તારમાં જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ ખાતે વોટર હેલ્પલાઇન એપ્લીકેશન વિશે સમજૂતિ આપવામાં આવી તથા અપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવવામાં આવ્યુ હતું.(સંજય ડાંગર ધ્રોલ)

(11:50 am IST)