Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જુનાગઢના ચાપરડામાં પૂ. મુકતાનંદ બાપુના અધ્‍યક્ષ સ્‍થાને યોગ દિવસની ઉજવણી

જુનાગઢ : ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે આજે વિશ્વ યોગદિવસની પૂ. મુકતાનંદબાપુના અધ્‍યક્ષ સ્‍થાને ઉજવણી કરવામાં આવેલ જેમાં પૂ. મુકતાનંદ બાપુ સાથે પૂ. સદાનંદબાપુ અર્જુનસિંહ રાઠોડ અને બ્રહ્માનંદ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ યોગ નિદર્શન કર્યુ હતું જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી તસ્‍વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:42 pm IST)