Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા યોગ દિવસની ઉજવણી

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ટીંબાવાડી રોડ સ્‍થિત બીએપીએસ અક્ષર મંદિર ખાતે મેયર શ્રીમતી ગીતાબેન પરમારના અધ્‍યક્ષ સ્‍થાને આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ -ર૦રર ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં યોગ કરતા ગીતાબેન પરમાર તેમજ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા મ્‍યુ. કમિશ્નર શ્રી રાજેશ તન્ના આસી. કમિ. જે.પી. વાજા આરતીબેન જોષી તેમજ ડેપ્‍યુટી મેયર ગિરીશભાઇ કોટેચા સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા શાશક પક્ષના નેતા કિરીટ ભીભા દંડક અરવિંદ ભલાણી સહિતના એ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુજોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ) 

(12:45 pm IST)