Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ગ્‍યાસુદીન શેખ અને ઇમરાનભાઈ ખેડાવાલાએ હાજીઓનું સન્‍માન કર્યુ

સાવરકુંડલાઃ અમદાવાદથી  હજજ અદા કરવા જતા હાજીઓનું અમદાવાદ એરપોર્ટ ખાતે રવાનગી સાથે ફૂલોના ગુલદસ્‍તા આપી તેમનું સ્‍વાગત કર્યું હતું અને દુઆની ખાસ દરખાસ સાથે તમામ હાજીઓનું સન્‍માન કરતા અમદાવાદના ધારાસભ્‍ય ગ્‍યાસુદિનભાઈ શેખ, ઇમરાનભાઈ ખેડાવાલા, જુનેદ શેખ સઈદ શેખ, યાસીન શેખ, રોલાવાલા ઇમરાન સોદાગર સહિત અન્‍ય આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ હતા

 

(12:57 pm IST)