Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ગુરગઢ ગામે અજાણ્યા યુવક નો મૃતદેહ મળી આવતા ચકચાર

પોલીસે ઘટના સ્થળે દોડીને યુવકની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ગુરગઢ ગામે અજાણ્યા યુવક નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડીને યુવકની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી છે

 

(8:35 pm IST)