Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ઉના ભાજપ દ્વારા વૃક્ષારોપણ

ઉનાઃ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના એક વર્ષ કાર્યકાળ પુર્ણ થતા યુવા ભાજપ દ્વારા માનસિંગભાઇ પરમાર (પ્રેસિડેન્ટ ભાજપ ગીરસોમનાથ), પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ તથા સંસદીય સચિવ જે.ડી.સોલંકી, હિતેષભાઇ ઓઝા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તથા તાલુકા યુવા પ્રમુખ સંજયભાઇ બાંભણીયાના, વિનોદભાઇ બાંભણીયા સાથે સમગ્ર ટિમ સાથે માર્ગદર્શન હેઠળ ભાજપના યુવા કાર્યકર્તાઓ દ્વારા ઉના શહેર, પાલડી, સનખડા કેસરીયા ગામે વૃક્ષારોપણ કરવમાં આવ્યું તેમાં ગામના આગેવાનો સરંપચો પણ જોડાયા હતા. વૃક્ષારોપણ કરવામાં આવ્યું તે તસ્વીર(તસ્વીરઃ નિરવ ગઢિયાઃ ઉના)

(11:50 am IST)