Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત

 ખીરસરા : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી રાજકોટ જીલ્લા પંચાયત દંડક મુકેશભાઈ તોગડિયા લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા રાજકોટ જીલ્લા કિશાન મોરચા મંત્રી પ્રવિણસિંહ ડાભીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. (તસ્વીરઃઅહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(11:01 am IST)