Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ એકશન મોડમાં

 બગસરા : ગાંધીનગર કાર્યાલય ખાતે રાજ્યના કૃષિ સચિવ અને તેમના હસ્તકના ખેતી નિયામક, બાગાયત નિયામક તથા આત્માના નિયામક તેમજ તેમના હસ્તકના નિગમોના ઉચ્ચ અધિકારીઓશ્રીઓ દ્વારા કૃષિ વિભાગમાં ચાલતી ખેડૂત ઉપયોગી યોજનાઓ તથા સન, ૨૦૨૨માં આવક બમણી કરવા માટે કરવામાં આવેલ આયોજનની વિગતોનું પ્રેજન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તેમ યાદીમાં જણાવ્યું હતું. (તસ્વીરઃ સંજય ડાંગર-ધ્રોલ)

(11:02 am IST)