Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

જૂનાગઢ : ભેંસાણના સરપંચો જયઅંબે હોસ્‍પિટલની મુલાકાતે

 જૂનાગઢ :અમિતભાઈ વેગડા - ચુડા વાળાની આગેવાનીમાં ભેસાણ તાલુકાના ગામડાના સરપંચો અને આગેવાનોએ જય અંબે હોસ્‍પિટલ તથા વળદ્ધાશ્રમની મુલાકાત લીધી તથા પરમ પુજ્‍ય શ્રી મુકતાનંદજીબાપુ ના આશીર્વાદ લીધેલ. (તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(11:48 am IST)