Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

જામકંડોરણાના જશાપર સહકારી મંડળીની સાધારણ સભા

ધોરાજી : જામકંડોરણા તાલુકાના જશાપર ગામે શ્રી જશાપર સેવા સહકારી મંડળી લી.ની વાર્ષીક સાધારણ સભા યુવા કિસાન નેતા જયેશ રાદડીયાના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ ગોવિંદભાઈ રાણપરીયા,વિઠલભાઈ બોદર,ચંદુભા ચૌહાણ,હરસુખભાઈ પાનસુરીયા તેમજ ચંદુભાઈ લુણાગરીયાની વિશેષ ઉપસ્‍થીતિમાં યોજવામા આવી હતી.(તસ્‍વીર-અહેવાલ : ધર્મેન્‍દ્ર બાબરીયા ધોરાજી)

(11:56 am IST)