Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં... વિંછીયા સવારથી સજ્જડ બંધ

(પિન્‍ટુ શુકલ દ્વારા) વિંછીયા તા.ર૧: માલધારી સમાજ દ્વારા ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં વિંછીયા બંધનુ એલાન આપતા વિંછીયા સવારથી સજ્જડ બંધમાં જોડાયું છે.

સાથે માલધારીઓ દ્વારા દુધની ડેરીઓ અને ઘરે ઘરે દુધ વિતરણ વ્‍યવસ્‍થા બંધ કરી વિરોધ નોંધાવ્‍યો છે. આજે માલધારી સમાજ દ્વારા વિંછીયા બંધનુ એલાન આપતા વિંછીયાના તમામ નાના મોટા વેપારીઓએ બંધ પાડી માલધારીઓના સહકારમાં જોડાયા છ.ે (તસ્‍વીરોમાં વિંછીયાની બંધ બજારો દર્શાય છે.

(11:57 am IST)