Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

જામકંડોરણામાં દૂધની ડેરીઓ ચા ની હોટલો બંધ

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા તા.ર૧ : માલધારીઓ દ્વારા આજે અપાયેલા દૂધ બંધના એલાનના પગલે જામકંડોરણામાં આજે પ્રાઇવેટ ડેરીઓ તેમજ ટી (ચા)ની હોટલો તેમજ ચા ના સ્‍ટોલ બંધ રહ્યા હતા બાકીના ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ હતા.

(12:04 pm IST)