Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

પોરબંદરના વિકાસનો પાયો નાખનારા સ્‍વ.માલદેવજીભાઇ ઓડેદરાને આજે પણ રાજકીય ચાણકયો યાદ કરે છે

(હેમેન્‍દ્રકુમાર એમ.પારેખ દ્વારા)પોરબંદર,તા.૨૧: દિપોત્‍સવીના તહેવાર બાદ ગુજરાત વિદ્યાનસભાની ચૂંટણી ઇસ્‍વીશન વરસના આખર માસ વિદાય તે પહેલા ચૂંટણી યોજાશે. ૨૭ સત્તાવીસ વરસથી ગુજરાતમાં ભા.જ.પ.નુ શાશન કાર્યરત છે.

ભા.જ.પ. વતી પ્રથમ અને દ્વિતીય તૃતીય ચતુર્થ સ્‍ટાર પ્રચારક પૂર્વ ગુજરાતના વડાપ્રધાન પદે ત્‍યારબાદ દ્વિતીય ગુજરાતના વડાપ્રધાન પદે-તૃતીય પણ ગુજરાતના વડાપ્રધાન પદે પૂર્વ વડાપ્રધાન (ગુજરાત) નરેન્‍દ્રભાઇ દામોદરભાઇ મોદી રહ્યા. દશ વરસકે તેની આસપાસના સમયથી ગુજરાતનુ ગૌરવ અને વરસોથી કેન્‍દ્રમાં ગુજરાતને સક્ષ્મ હોવા છતા અને અન્‍ય રાજયોને કેન્‍દ્ર સરકારમાં મહામહિમ કે વડાપ્રધાન પદ્દનુ માનભેર સ્‍થાન મળેલુ ન હતુ અને ભારોભાર અન્‍યાય કરવામાં આવતો કેન્‍દ્રના મંત્રી પદનું તે સ્‍થાન મળતુ ન હતુ પરંતુ મતદારોમા અસંતોષ રહેતો.

ગુજરાતમાંથી ચૂંટાયેલ લોકસભાના સભ્‍ય તરીકે કે રાજય સભાના સભ્‍યને ચૂંટી કેન્‍દ્રની લોકસભા (સંસદ) રાજય સભામાં વિદ્યાન સભા દ્વારા મોકલાવવા રાજય સભાના સભ્‍ય ગુજરાતને થતા અન્‍યાય બાદ અથવા અથવા સમજદાર બુધ્‍ધિવકતાથી જાણી બુઝીને ગુજરાતને કેન્‍દ્ર કે રાજયસભામાં કેન્‍દ્ર સરકારમાં સ્‍થાન અપાવવામાં રાજધર્મ-ફરજધર્મો નિતી ધર્મ- નીતીધર્મ બજાવવા અને અવાજ ઉઠાવવામાં સમજદારી પૂર્વક મૌન રહેલા કે પ્રલોભનમાં આવી યેન કેન પ્રકારે સધ્‍ધરતા મેળવી. મૌન રહી જતાં.

ગુજરાત સરકારના પૂર્વ સ્‍વ. વ્‍યવસાયે એડવોકેટ આ વિસ્‍તારના પૂર્વ ધારાસભ્‍ય અને ગુજરાત રાજયના સર્વ પ્રથમ ડો.સ્‍વ. જીવરાજ મહેતાની સરકારના સર્વપ્રથમ રાજય કક્ષાના નાણામંત્રી અને ત્‍યારબાદ પૂર્ણ કક્ષાના નાણામંત્રીશ્રી વંચાણવેરા, પોરબંદર જીલ્લો રચના સમિતિના અધ્‍યક્ષ તથા પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે રહી પોતાની કાર્યકુશળતા સાથે નાના કાર્યકરોને પ્રાધન્‍યતા આપી સાથે ચાલનાર અને ઉચ્‍ચપદ્દ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી હતી. લોકસભાના મંત્રી પદ્‌ કે અન્‍ય પદ્‌ ની આશા રાખ્‍યા વગર દંભવગર માત્ર પોરબંદર જીલ્લા પોરબંદર કે પોરબંદર તાલુકાના માદરેવતન ફટાણાને ધ્‍યાનમાં રાખી ગુજરાત પછાત વિકસીત.. અથવા વિકાસની પ્રતિક્ષા કરતા ગ્રામ્‍યકે શહેરના વિકસમાં બિન વિવાદાસ્‍પદ રહી ક્ષમતા યોગ્‍ય રાજય સરકારકે કેન્‍દ્ર સરકારમાં વિકાસના કામોમાં જાગૃતિ સાસસથે સફળતા મેળવનાર પૂર્ણ રાષ્‍ટ્રપિતા  પૂ.મહાત્‍મા ગાંધી કેટલાક અંશોતે મુર્તિમંત કરનાર ને કીર્તીમંદિર સફળ સંચાલન કરનાર પોરબંદરના વિકાસમાં પ્રથમ પાયો નાખનાર સ્‍વ. માલદેવજીભાઇ ઓડેદરા આપણી વચ્‍ચે હૈયાત નથી છતાં વર્તમાન પોરબંદર, સૌરાષ્‍ટ્ર, ગુજરાતના રાજકીય જે તે સમયના ચાણકયો કે ગુજરાત સરકાર વિધાન સભા તેને ભૂલી નથી વચન બધ્‍ધતાએ એમની મુડી આજીવન રહી જે વર્તમાન રાજકારણી અને કાર્યકરો રહી નથી. તેના બદલે સી.બી.આઇ.ઇ.ડી. જેથી એજન્‍સી ઓનો કપાળમા ચાંદલો લાગે છે. અક્ષત (ચોખ્‍ખા)ને બદલે કપાળમાં યાને ભાલપ્રદેશ રાજકીય -કિન્નાખોરી સી.બી.આઇ. ઇડીનો ચશ્‍કો કરાય છે. ઓતડાય છે.

 પૂર્વ સરકારમાં આવુ ભાગ્‍યે જ ચાબુક મારવા  પુરતુ જ હતું બને ત્‍યા સુધી આવી કોઇ એજન્‍સીનો ચર્ચીત રાજકીય ઉપયોગ કરાતો નહી. ઇજન્‍સીઓ પોતાની સ્‍વપ્ન રીતે કામગીરી કરી શકિત જેતે એજન્‍સીના વડા પણ જરૂરત કરતાં પોતાની મર્યાદાની લક્ષ્મણ રેખા પાર કરતા સરકારને સ્‍પષ્‍ટ કરી દેતા આ વિશ્વની મોટામાં મોટી લોકશાહીનુ શાશન છે પ્રજાજનોને બંધારણ અધિકાર પ્રાપ્‍ત થયેલ છે તેને દખલગીરી કરી શકાય નહિ.

 સ્‍વ. માલદેવજીભાઇ ઓડેદરાએ પોતાના મિલનસાર પણાથી ગુજરાતમાં એક ટીમ બનાવી હતી. ટીમના સભ્‍યોમાં પણ ખટરાગ નહિ પરંતુ સર્મપણ ભાવના ધરાવતા તેઓશ્રીએ કદી પણ પદ્‌ની અપેક્ષા રાખી ન હતી. પદ્‌ને ગૌણ સમાજના જેથી લોકસભામાં સાંસદ પદ્‌ ગ્રહણ કર્યા પછી તેઓશ્રીની બરડાની સંસ્‍કૃતી સભ્‍યતા  દર્શન કરાવ્‍ય જ્ઞાતિવાદ પર રહ્યા જેથી સાંસદ સભ્‍ય હોવા છતા ભારતના સર્વપ્રથમ મહિલા વડાપ્રધાનશ્રી ઇંદીરાબેન ગાંધી સુધી  સન્‍માનીત હતા.તેમની સ્‍વ માલદેવજી ઓડેદરાના નિધન પક્ષી વચગાળાના સાંસદ તરીકે ત્‍યારબાદ પૂર્ણા ટર્મના સાંસદ તરીકે તેઓશ્રી સુપુત્ર ભરતભાઇ માલદેવજી ઓડેદરાને ચાહના મેળવેલ અને પિતાના પગલે કાર્યકરોને સાથે રાખીને ચાલતા હતા. કેટલીક એ વ્‍યકિતએ પોતાનો સ્‍વાર્થ સાધ્‍યો. સમયના પરિવર્તન તેઓ પોતાના પરિવાર અહિલ પક્ષાંતર કરવું પડયું. પોરબંદરના ચાહકો અને રાષ્‍ટ્રીય વિચારધારા સમિતિ પૂર્વ વર્તમાન રાષ્‍ટ્રવાદી કોંગ્રેસ અને માનનાર નાગરિકો મતદારોની પીઠ. ખંજર ભોંકયુ આજે પાને વર્તમાન સ્‍થિતિએ પ્રતિક્ષા કરી રહી છે. સ્‍વ.માલદેવજીભાઇ માંડલીયા ઓડેદ્રા આજીવન ચુસ્‍ત કોંગ્રેસ રહયા પૂ.ગાંધી વિચારધારાના અમુક અંશો કોઇપણ જાતના દંભ કે બકબકવાટ વિના સાચા કોંગ્રેસ રહ્યા. ભ્રષ્‍ટાચાર કદી કાળી ટીલ્‍લી લાગવા દીધી નથી. રાજકીય છબી કોરી રાખી.પૂર્વ-વર્તમાન સાંસદ સભ્‍યશ્રી ભરતભાઇ માલદેવજી ઓડેદ્રા રાજકીય કારકિર્દીને આંચ આવવા દીધી નથી. પક્ષ પરિવર્તન પછી ભરતભાઇના ધર્મપત્‍ની અં.સૌ. શાન્‍તાબેન ઓડેદરા કે જેઓ મને અગ્રણી શીરોમાન્‍ય જે તે સમયના ભાવસિંહજી હાઇસ્‍કુલના ચિત્રશિક્ષક સ્‍વ.માલદે રાણા કેશવાલાલના પૌત્રી પરિવર્તનની અઁગિ્ન પરિક્ષા આપવામાં ઉણા ઉતર્યા અને ભા.જ.પ.માંથી વિધાનસભાની ટિકિટ મળતા ચૂંટણી લડયા સ્‍વ. સાસુરજી અને પિતાશ્રીએ કોંગ્રેસના આમ્રવૃક્ષૅ નીચે વિકાસ કર્યો સાથે મતદારો-ચાહકોએ આ આઘાતથી દિગ્‍મૂઢ અને પ્રભાવની છે તે બેશુધ્‍ધીમાંથી બહાર આવ્‍યા પ્રાયヘતિનો સમય પાકયો છે. પ્રતિક્ષા કરી રહેલ છે.

 ચંૂટણી રાજયનું કેન્‍દ્ર ભારતનું રાજકીય ઇશારે કામ કરેલું પરંતુ બૅધારત કાયદાની મર્યાદામૉ રહી સ્‍વતંત્ર અને તટસ્‍થ રહી ફરજ બજાવવાની છે. રહે છે જવાબદારી સાથે ભારતીય નાગરિકો-મતદારોનો અટલ વિશ્વાસ સમાયેલ છે. તેની લક્ષ્મણ રેખા ઓળંૅગી શકાય નહીં. જયારે વર્તમાન સ્‍થિતિ પૂર્વ ચુંટણી અધિકારી ટી.એન.શંશાને ચુંટણી પંચ રહું છે. તેની વાસ્‍તવિક મર્યાદા જવાબદારી તટસ્‍થ રહી કાયદા અને બંધારણાની ગરમી જાળવી લોકચાહના ચૂંટણીપંચ અધ્‍યક્ષ તરીકે હાંસલ કરી જયારે તેઓશ્રી ખુદ લોકસભાની ચુંટણી લડયા ત્‍યારે તો હાર ખમવી પડી અને પચાવવી પડી આવી જ રીતે ગુજરાત રાજયના પોરબંદર જીલ્‍લાના જીલ્‍લા તે સમયના કલેકટર બાબુભાઇ એચ.ઘોડાસરા આ જીલ્‍લાના કલેકટર તરીકે ફરજ બજાવી ન્‍યાય તટસ્‍થતાના દર્શન કરાવ્‍યા. રાજકીય વ્‍યકિતને રાજકારણીને મર્યાદીત રીતે સાંભળી સન્‍માન કરતા પરંતુ પ્રજાજનોને -તેમજ ગ્રામ્‍ય નાગરિકો, ખેડુત સહિતના તમામ વર્ગને રૂબરૂ સાંભળી તેમની સમસ્‍યા સમજતા પોતાની સરકારી કલેકટની ખુરશી બિરાજમાન, નિરાભિમાની પણુ અને નિખાલસતા સાથોસાથ કલેકટરશ્રી તરીકે યાને સરકારશ્રીની વતી શાશન કર્તા પ્રતિનિધી સાથે શહેરી વિકાસ ગ્રામ્‍ય વિકાસના કાર્ય હાથ ધરી લોક ચાહના મેળવી લોકહૃદયમાં સ્‍થાન મેળવ્‍યુ તે ભુલી શકાય નહી.

(1:47 pm IST)