Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ભીમરાણામાં મોગલ માતાજીનો જન્‍મોત્‍સવ

દ્વારકા : તાલુકાના ભીમરાણામાં ગઢવી સમાજના માતાજીમાં મોગલના જન્‍મોત્‍સવ પ્રસંગે સમસ્‍ત ગુજરાતનો ગઢવી સમાજ માતાજીના ચરણોને મસ્‍તક નમાવવા આવી પહોચ્‍યો હતો. માં મોગલના જન્‍મસ્‍થળ ભીમરાણા ગામે ગઢવી સમાજનું ઘોડાપુર ઉમટી પડયુ હતુ. હોમ-હવન અને માતાજીનુ પુજા, અર્ચન અને ગુનગાનના () કાર્યક્રમો યોજાયા હતા. ગઢવી સમાજના રાજભા ગઢવી, સાગરદાન ગઢવી તથા દ્વારકાના પી.આઇ. પ્રવિણદાન ગઢવી વિગેરેએ લોક ગાથા સહિતન રસથાળ ભકતોને પીરસ્‍યો હતો. મોગલમાં જન્‍મોત્‍સવ અવસરે યોજાયેલા ડાયરાની તસ્‍વીર.

 

(10:33 am IST)