Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ગોંડલ ગુંદાળા ચોકડી પાસે ATM તોડવાનો પ્રયાસ : આરોપી ઝડપાયો

ગોંડલ તા.૨૧ ગુંદાળા ચોકડી પાસે આવેલ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ના ATM તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પોલીસે        CCTV અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે આરોપી ને ગણતરી ની કલાકો માં પકડી પાડ્યો હતો.(તસવીર: ભાવેશ ભોજાણી - ગોંડલ )

(3:59 pm IST)