Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

જામજોધપુરના ધુનડા જામનગરમાં પૂ. જેન્‍તિરામબાપાનું સ્‍વાગત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૧ :.. અમદાવાદ-વડોદરા અને મુંબઇ છેલ્લા દોઢ માસની યાત્રા કરી સત્‍સંગની આહલેક જગાવી પૂ. જેન્‍તિરામબાપા આજે ધુનડા પધારેલ છે.

તેઓ મુંબઇથી પ્‍લેનમાં હવાઇ માર્ગે બપોરે ૧ર.૩૦ કલાકે જામનગર એરપોર્ટ પર આગમન થતા સેવક સમુદાય દ્વારા ભાવભેર સ્‍વાગત કરાયુ હતું અને ત્‍યાંથી મોટર માર્ગે ધુનડા આવી પહોંચતા ઢોલ નગારાના નાદ સાથે પુષ્‍પવર્ષા કરી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

(12:09 pm IST)