Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

ગોંડલ મસીતાળા મહિલાનો જોડીયા બાળકો સાથે આપઘાત

ગોંડલના મસીતાળા ગામે માવતરે રહેતી મહિલા રાણીબેન દેવરામભાઇ માલાણી (ઉ.૩૦) એ પોતાની બે વર્ષની જોડીયા બાળકીઓ રાજલ અને વેજલ સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે મૃતક મહિલાના પતિ બેવર્ષ પૂર્વે જુનાગઢના પાદરીયા ગામે કોઇ અગમ્‍ય કારણોસર આપઘાત કરી લીધા બાદ બાળકીઓ સાથે પિયરે રહેતી આપઘાતના કારણ અંગે સુલતાનપર પોલીસે તપાસ હાથ ધરી છ.ે(તસ્‍વીર અહેવાલ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:10 pm IST)