Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ગીરગઢડા દલીત યુવા સંગઠન દ્વારા આવેદન

ઉના : ગીરગઢડા દલિત યુવા સંગઠનના આગેવાન હર્ષદભાઇ બાંભણીયા, રાજેશભાઇ પી.મકવાણા, યશભાઇ એન. વાજા, મુકેશભાઇ રાઠોડ સહિત આગેવાનોએ ગુજરાતના રાજયપાલને સંબોધી લખેલ આવેદન પત્ર ઉના પ્રાંત કચેરીએ જઇ અને આપેલ અને આવેદનમાં જણાવેલ કે, ભારત દેશ આઝાદ થયાને ૭૪ થી વધુ વર્ષ થઇ ગયા હોવા છતા ભારતમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિના કચડાયેલા દબાયેલા લોકો ઉપર અત્યાચાર વધ્યા છે. ગીરગઢડા મુકામે ગણેશ મંદિરમાં એક મિટીંગ મળી હતી જેમાં આગેવાન હરિભાઇ દુધાતા પટેલએ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી. આવેદન આપ્યું તે તસ્વીર.

(11:29 am IST)
  • મે મહિનામાં યોજાશે કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી : સીડબલ્યુસીની બેઠકમાં લેવાયો નિર્ણય access_time 12:14 pm IST

  • પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું દુઃખદ અવસાન: ગાંધીનગર: મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું છે access_time 11:43 am IST

  • રાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST