Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

જુનાગઢ ગીરનાર અંબાજી મંદિરે સાધુ સંતો સાથે દર્શનનો લાભ લેતા ડી.જી.વણજારા

ગઇકાલે જુનાગઢના પુર્વ એસપી અને નિવૃત ડીઆઇજી  ડી.જી.વણજારા ગીરનાર મંડળના અધ્યક્ષ પુ.ેઇન્દ્રભારતી બાપુ મહામંડલેશ્વર જગજીવનદાસ બાપુ સહકારી આગેવાન જેઠાભાઇ પાનેરા લખન ઓડેદરા સહીતના સાથે ગિરનાર પર્વત સ્થિત અંબાજી મંદિરે દર્શનનો લાભ લીધો હતો. બાદમાં જુનાગઢ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે આવી પુ. તનસુખગીરી બાપુના આશીર્વાદ લીધા હતા. ત્યારે પુ.ઇન્દ્રભારતી બાપુ ઉપસ્થિત રહયા હતા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:55 pm IST)
  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST

  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST

  • રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST