Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

જામનગરમાં મિલન મકવાણાએ તળાવમાં ઝંપલાવ્‍યું : બચાવી લેવાયો

જામનગર : જામનગરના લાખોટા તળાવની પાછળના ભાગે આજે સવારે મિલન મકવાણા નામના ૨૮ વર્ષીય યુવાને જંપલાવતા ફાયરબ્રિગેડ અને ૧૦૮ ના સ્‍ટાફે તત્‍કાલિક દોડી જઇને તળાવમાં પડતું મુકનાર યુવાનને બહાર કાઢી જીવ બચાવ્‍યો છે.અને આ યુવાને કયા કારણોસર તળાવમાં ઝંપલાવ્‍યું તે અંગે પોલીસને જાણ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા,જામનગર.

 

(1:41 pm IST)