Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

દેવભુમી દ્વારકા જીલ્લામાં ફરી કોરોના પપ એ પહોંચ્‍યો

દ્વારકામાં ૩૯ કેસ નોંધાયા !!

Alternative text - include a link to the PDF!

 (કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૨૨: દેવભુમી દ્વારકા જીલ્લામાં સતત ચારેક દિવસથી ૪૦-૪પ પર રહેલ કોરોના પોઝીટીવ કેસમાં ગઇકાલે ઉછાળો આવતા કુલ કેસ પપ થયા છે.
જીલ્લામાં કુલ ૧૨૬૮ના ચેકીંગ થયા હતા. જેમાથી દ્વારકામાં સૌથી વધુ ૩૯ ખંભાળીયામાં ૧૩ કલ્‍યાણપુરમાં ત્રણ તથા ભાણવડ શુન્‍ય નોંધાયા છે. જયારે નવને એકટીવમાંથી મુકિત મળી છે. દ્વારકા જીલ્લા હોમગાર્ડઝ કમાન્‍ડર ગોપાલભાઇ નકુમ કોરોના સંક્રમીત થયા હતા તે પછી ખંભાળીયા હોમગાર્ડઝ અધિકારી સંદીપભાઇ ખેતીયા પણ કોરોના સંક્રમીત થયા છે.


 

(1:42 pm IST)