Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

જામનગર શહેરમાં કોરોનાનો વિસ્ફોટ : નવા રેકોર્ડબ્રેક 526 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 128 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

>જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં વધારો થઇ રહયો છે,શહેરમાં આજે શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે,આજે નવા 526 પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ 128 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 6.33.839 સેમ્પલ લેવાયા છે
(6:56 pm IST)