Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

પોરબંદરના દરિયામાં 40થી 50 કી,મી, ઝડપે ફૂકાતો પવન : હર્ષદ મિયાણી મંદિર પાસે દરિયાના તોફાની મોજાને કારણે ખાદીના પાણી બજારમાં ઘુસ્યા : દુકાનો પાસે 4થી 6 ફૂટ દરિયાના પાણી ભરાયા

 

પોરબંદર : અરબી સમુદ્રમાં સાંજે 40થી 45 કી,મી, ઝડપે ફુંકાતા પવનને કારણે દરિયામાં તોફાની મોજા ઉછળી રહ્યાં છે,હર્ષદ મિયાણી મંદિર પાસે ખાડીમાં દરિયાના પાણી ઘુસ્યા છે, દુકાનો પાસે 4 થી 6 ફૂટ દરિયાના પાણી ભરાયા છે

(8:49 pm IST)