Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ઉપલેટામાં રાત્રે 9 વાગ્યે ભયંકર કડાકા સાથે અવાજ આવતા લોકો બહાર દોડી આવ્યા: આકાશમાંથી આગ કા ગોલા નીચે પડતા હોય એવા દ્રશ્યો દેખાતા લોકોમાં કુતૂહલ

ઉપલેટામાં રાત્રે 9 વાગ્યે ભયંકર કડાકા સાથે અવાજ આવતા લોકો બહાર દોડી આવ્યા બહાર આવીને જોયું તો આકાશમાંથી આગ કા ગોલા નીચે પડતા હોય એવા દ્રશ્યો દેખાતા લોકોમાં કુતૂહલ બનાવનું કારણ જાણવા લોકો એક બીજાને ફોન કરી મને પૂછતા થયા કોઈ ખગોળીય ઘટના છે કે અકસ્માત છે તે અંગે કોઈ સ્પષ્ટ થતી નથી જે પટ્ટી ઉપર ધડાકાના નાસાનું સ્પેસ શટલ પસાર થવો થવાનું હોવાનું કેટલાક લોકોનું માનવું છે તો કેટલાક લોકોએ જેટ ફાઇટર નીકળ્યા પછી આ ભયંકર કડાકો થયાનો થયો છે સાચી વિગતો શું છે તે સમજાતી નથી લોકોમાં તરેહ તરેહની વાતો થાય છે અને સમગ્ર શહેરમાં ટોક ઓફ ટાઉન આ તડકો બની ગયો છે અવાજો સંભળાય છે

 

(11:01 pm IST)