-
અમેરિકામાં બેદરકારીથી ડ્રાઈવીંગ કરતા યુવકની આવી હાલત કરવામાં આવી access_time 4:58 pm IST
-
લગ્નમાં આથિયા-રાહુલ પર મોંઘીદાટ ગિફટ્સનો વરસાદ access_time 10:52 am IST
-
એમજી એક ડોલર સામે પાકિસ્તાની રૂપિયો સાવ તળિયે પહોંચ્યો access_time 4:55 pm IST
-
‘ગદર ૨'નો ફર્સ્ટ લૂક જાહેરઃ સની દેઓલે લખ્યું- હિંદુસ્તાન ઝિંદાબાદ access_time 10:44 am IST
-
અદાણી ગ્રુપનું સામ્રાજય હલબલ્યું: ૧૦૬ પાનાનો રિપોર્ટ બન્યો ટાઇમ બોંબઃ ૧.૮૪ લાખ કરોડનો ધુંબો access_time 10:50 am IST
-
ઓ બાપ રે... ૭૦ વર્ષના સસરાએ ૨૮ વર્ષની વહુ સાથે કર્યા લગ્ન access_time 10:48 am IST
News of Tuesday, 22nd June 2021
બે તાલુકામાં શૂન્ય કેસ !!
દ્વારકા જિલ્લામાં કોરોનાના ૪ કેસ સામે ૧૧ સાજા થયા!!

ખંભાળીયા તા. રર :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણમાં દિન પ્રતિ દિન ઘટાડો થતો જાય છે. એક સમયે ૯૦ થી વધુ કેસ ર૪ કલાકમાં નોંધાતા હતા જે ગઇકાલે માત્ર ચાર જ નોંધાયા છે. ત્રણ કેસ દ્વારકા તથા એક કેસ ખંભાળીયામાં નોંધાયો છે. જયારે ભાણવડ અને કલ્યાણપુરમાં શૂન્ય છે. કુલ ૧૧ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેમાં ખંભાળીયાના ત્રણ, કલ્યાણપુરના બે તથા દ્વારકામાં છ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.
ગઇકાલે કુલ ૪પ૪ વ્યકિતઓના ટેસ્ટીંગ કરાયા હતા જો કે સતત પાંચ દિવસથી જિલ્લામાં એકપણ તાલુકામાં મ્યુકો માઇકોસીસનો નવો કેસ નોંધાયો નથી.
(12:09 pm IST)