-
અમેરિકામાં બેદરકારીથી ડ્રાઈવીંગ કરતા યુવકની આવી હાલત કરવામાં આવી access_time 4:58 pm IST
-
લગ્નમાં આથિયા-રાહુલ પર મોંઘીદાટ ગિફટ્સનો વરસાદ access_time 10:52 am IST
-
એમજી એક ડોલર સામે પાકિસ્તાની રૂપિયો સાવ તળિયે પહોંચ્યો access_time 4:55 pm IST
-
‘ગદર ૨'નો ફર્સ્ટ લૂક જાહેરઃ સની દેઓલે લખ્યું- હિંદુસ્તાન ઝિંદાબાદ access_time 10:44 am IST
-
અદાણી ગ્રુપનું સામ્રાજય હલબલ્યું: ૧૦૬ પાનાનો રિપોર્ટ બન્યો ટાઇમ બોંબઃ ૧.૮૪ લાખ કરોડનો ધુંબો access_time 10:50 am IST
-
ઓ બાપ રે... ૭૦ વર્ષના સસરાએ ૨૮ વર્ષની વહુ સાથે કર્યા લગ્ન access_time 10:48 am IST
દ્વારકાના ધીણકી ગામે જૂગાર રમતા આઠ પતાપ્રેમી ઝડપાયા

ખંભાળીયા : દ્વારકા તાલુકાના ધીણકી ગામની સીમમાં આરોપી નં. ૧ ની વાડીના મકાને જૂગારનો અખાડો ચલાવે છે. તેવી હકિકત આધારે રેઇડ કરી રોકડા રૂ. ૬૦,૬૭૦ તથા મોબાઇલ ફોન નંગ ૮ કિ. રૂ. ૮,પ૦૦ તથા ફોર વ્હીલ વાહન ગાડી નં. ૧ કિ. રૂ. ૩,૦૦,૦૦૦ તથા ટુ વ્હીલર વાહન નંગ-૧ કિ. રૂ. ૪૦,૦૦૦ મળી કુલ રૂ. ૪,૦૯,૧૭૦ ના મુદામાલ સાથે (૧) ખેરાજભા દેવાભા સુભણીયા ઉ.પ૬ રહે. ધીણકી સીમ હાલ રે. ટી. વી. સ્ટેશન, (ર) ભાવેશભાઇ ભરતભાઇ રાડીયા ઉ.૪૬ રહે. ઓખા નવી બજાર પંચાયત કવાર્ટર, (૩) કચરાભાઇ હમીરભાઇ વારસાકીયા ઉ.૬૦ રહે. મોજપગામ (૪) કાંતીભાઇ હરજીભાઇ ગોહીલ ઉ.૬ર રહે. આરંભડા જય અંબે સોસાયટી (પ) મુકેશભાઇ માધાભાઇ ભરડવા ઉ.પ૮ રહે. મીઠાપુર ગોલ્ડન જયુબેલી ૩૩, (૬) ભરતભાઇ રણછોડભાઇ તાવડીવાલા ઉ.પ૬ રહે. મીઠાપુર ન્યુ હાઉસીંગ કોમ્પલેકસ -૧૧૧, (૭) અમીતભાઇ નલીનભાઇ ભુંડીયા ઉ.૩પ રહે. ઓખા નવી નગરી જલારામ સોસાયટી સામે, (૮) નેહાબેન વા/ઓ નગાભાઇ ચાવડા ઉ.૩૭ રહે. દ્વારકાધીશ સોસાયટી, દ્વારકાને ઝડપી લીધા હતાં. આ કાર્યવાહીમાં એલ. સી. બી. પો. ઇન્સ. જે. એમ. ચાવડાનાઓની સુચના મુજબ પો. સ. ઇ. એસ. વી. વળચર, પી. સી. શીંગરખીયા, એ. એસ. આઇ. અજીતભાઇ બારોટ, વિપુલભાઇ ડાંગર, ભરતભાઇ ચાવડા, દેવસીભાઇ ગોજીયા, સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા હેડ કોન્સ. અરજણભાઇ મારૂ, બલભદ્રસિંહ ગોહીલ, મસરીભાઇ આહીર, બોઘાભાઇ કેશરીયા, લાખાભાઇ પિંડારીયા, જીતુભાઇ હુણ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ. વિશ્વદીપસિંહ જાડેજા તથા ઓખા મરીન પો. સ્ટે.ના મહીલા હેડ કોન્સ. રામીબેન કંરગીયા જોડાયા હતાં.