Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

જામજોધપુર યાર્ડના પ્રમુખ પદે બ્રિજરાજસિંહ જાડેજા

જામજોધપુર : માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તરીકે બ્રિજરાજસિંહ જાડેજાની વરણી કરાઇ છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે કરશનભાઇ કરંગીયાની બિનહરીફ વરણી કરાઇ છે. (તસ્વીરઃ દર્શન મકવાણા)

(12:12 pm IST)