-
અમેરિકામાં બેદરકારીથી ડ્રાઈવીંગ કરતા યુવકની આવી હાલત કરવામાં આવી access_time 4:58 pm IST
-
લગ્નમાં આથિયા-રાહુલ પર મોંઘીદાટ ગિફટ્સનો વરસાદ access_time 10:52 am IST
-
એમજી એક ડોલર સામે પાકિસ્તાની રૂપિયો સાવ તળિયે પહોંચ્યો access_time 4:55 pm IST
-
‘ગદર ૨'નો ફર્સ્ટ લૂક જાહેરઃ સની દેઓલે લખ્યું- હિંદુસ્તાન ઝિંદાબાદ access_time 10:44 am IST
-
અદાણી ગ્રુપનું સામ્રાજય હલબલ્યું: ૧૦૬ પાનાનો રિપોર્ટ બન્યો ટાઇમ બોંબઃ ૧.૮૪ લાખ કરોડનો ધુંબો access_time 10:50 am IST
-
ઓ બાપ રે... ૭૦ વર્ષના સસરાએ ૨૮ વર્ષની વહુ સાથે કર્યા લગ્ન access_time 10:48 am IST
News of Tuesday, 22nd June 2021
આખરે જામનગરમાં મહિલા યૌન શોષણ મામલે અંતે FIR દાખલ : 2 શખ્સોની અટકાયત કરાઈ
સમગ્ર મામલે પોલીસની ખાનગી રાહે કાર્યવાહી :એલ.બી. પ્રજાપતિ અને અન્ય એક વ્યક્તિની અટકાયત

આખરે જામનગરમાં મહિલા યૌન શોષણ મામલે અંતે FIR દાખલ કરાઈ છે અને 2 શખ્સોની અટકાયત પણ કરાઈ છે જાણવા મળ્યા મુજબ આ સમગ્ર મામલે પોલીસની ખાનગી રાહે કાર્યવાહી થઇ રહી છે વધુમાં એલ.બી. પ્રજાપતિ અને અન્ય એક વ્યક્તિની અટકાયત કરાઈ હોવાનું જાણવા મળે છે
(9:11 pm IST)