Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

લાઠીના કલાપી સ્કૂલ તેમજ તાલુકા શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

લાઠીના કલાપી સ્કૂલ તેમજ તાલુકા શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા માં  કરવામાં આવી હતી . 

આ કાર્યક્રમ માં લાઠી પ્રાંત અધિકારી ટાંક, મામલતદાર ગઢવી, જિલ્લા ભાજપના મંત્રી રાજુભાઇ ભુવા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ નાંઢા, નગરપાલિકાના પ્રતિનિધિ ભરતભાઇ પાડા, શહેર ભાજપ મહામંત્રી મુન્નાભાઈ મકવાણા, ભાજપ અગ્રણી ધર્મેશભાઇ સોની,અનિલભાઈ સેજુ, હરેશભાઇ સેજુ, એમ.પી. રામાણી, ચીફ ઓફિસર ગોસ્વામી મેડમ, જયેશભાઈ જોશી, સલીમભાઈ લોહિયા, પોલીસ સ્ટાફ,  વિદ્યાર્થીઓ, આરોગ્યના કર્મચારીઓ વિગેરે મોટી સંખ્યામાં યોગ કરેલ

(1:07 am IST)