Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ગોંડલમાં યોગના માધ્‍યમથી ઇશ્વર-અલ્લાહને પ્રાર્થના

ગોંડલ : વિશ્વ યોગ દિવસ નિમિતે સ્‍પિરિચુઅલ રિધમિક યોગા યોગના માધ્‍યમથી ઇશ્વર અને અલ્લાહને પ્રાર્થના, ઇબાદત યોગ કોઇ એક ધર્મ નથી યોગ શરીર, મન અને આત્‍માને જોડવાનું વિજ્ઞાન છે. યોગ મનુષ્‍યની શારીરિક, માનસિક અને આધ્‍યાતિમક ઉર્જા વધારે છે. કહેવાય છે કે ‘યોગ એટલે જોડાણ' અમે રિધમિક યોગ થીમથી આજે યોગ કોચ શિલ્‍પા કારીયાના સથવારે ગોંડલ બહેનોએ બહોળી સંખ્‍યામાં યોગના માધ્‍યમથી ઇશ્વર અને અલ્લાહ પ્રાર્થનાને ઇબાદત કરવાનો પ્રયાસ કરેલ છે. (તસ્‍વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:45 am IST)