Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ઓખામાં ચાલતા તાલીમ વર્ગોની મુલાકાતે દ્વારકાના યુવા મોરચાના ઉપપ્રમુખ

ઓખા : ઓખા નગરપાલિકા ખાતે ચાલતા day/ NULM પ્રોજેકટમાં ESTP ઘટકના મેનેજર નિમાવત કીર્તિબેનના માર્ગદર્શન અંતર્ગત  મન મંદિર એજ્યુકેશન દ્વારા ચાલતા રોજગારલક્ષી તાલીમો જેમ કે ફેશન ડિઝાઈનર,સીવણ કલાસ અને એકાઉન્ટ એકઝક્યુટિવ (કોમ્પ્યુટર)ની તાલીમના વર્ગોની આકસ્મિક મુલાકાત લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચા ના ઉપપ્રમુખ વિશાલ પીઠીયાએ તાલીમ આપનાર તેમજ તાલીમાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો અને સરકારી યોજનાઓ પ્રત્યેનો વિશ્વાસ મજબૂત કર્યો હતો.(તસ્વીર - અહેવાલ : ભરત બારાઇ ઓખા)

(12:21 pm IST)