Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સણોસરામાં યોગ

સણોસરા ખાતે પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો હતોેે. આ તકે શાળા ના આચાર્ય પારૂલબેન  તથા શાળા પરિવાર તેમજ સરપંચશ્રી જુબેદાબેન શેરસિયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ભાવદીપભાઈ રાઠોડ, વિજયભાઈ ચૌહાણ યોગા કરીને યોગા દિવસની ઉજવણી કરી હતી તેનું મહત્વ શાળાના બાળકોને સમજાવ્યું હતું.

(12:24 pm IST)