Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

વંથલીના શાપુર ગામે દારૂ સાથે બે ઝડપાયા

જુનાગઢ : શાપુર ગામના રશીદ અલીભાઇ પલેજા તથા અદનાન મેમણ બંન્‍નેએ સાથે મળી શાપુર ગામમાં રામમંદિર વાળી શેરીમાં ગામેતીપામા બંન્‍નેના કબજા ભોગવટાના ખંઢેર જેવા બંધ પડતર મકાનમાં ઇગ્‍લીશ દારૂનો જથ્‍થો છુપાવેલ છે. તેવીહ કિકતના આધારે રેઇડ કરતા બાતમી મળી આવતા જગ્‍યાએથી અલગ અલગ બ્રાન્‍ડની કુલ પેટીઓ ૧૧ બોટલો નંગ-૧૩ર કિ. રૂા.પ૪૭ર૦નો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપીઓ વિરૂધ્‍ધ ધોરણસરની કાર્યવાહી વંથલી પોલીસ કરેલ છે. વંથલી  પો. સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ. ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. એન.આર.વાઢેર તથા પો. હેડ કોન્‍સ. ડીવી.ભારાઇ તથા પો. હેડ કોન્‍સ. બી.કે.મુછાળ તથા પો. કોન્‍સ. સુમીતકુમાર ગોવિંદભાઇ તથા પો. કોન્‍સ. મહેશભાઇ મંગાભાઇ તથા પો. કોન્‍સ.ઇકરાબખાન સાહીબખાન તથા પો. કોન્‍સ. મુળુભાઇ જેઠાભાઇએ રીતના પોલીસ સ્‍ટાફ સાથે રહીઆ કામગીરી કરેલ છે.

 

(1:21 pm IST)