Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

જેતપુરમાં હર્ષા યોગા હબ દ્વારા યોગ દિવસ ઉજવણી

 જેતપુર આંતર રાષ્‍ટ્રીય યોગ દિવસ નીમીતે શહેરની સંસ્‍થા હર્ષા યોગા હબ દ્વારા રોટરી હોલ ખાતે યોગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ટ્રેનર હર્ષાબેન ઉકાણી તેમજ દિપકભાઇ ઉકાણીએ જુદા- જુદા યોગ કરાવેલ આ પ્રસંગે શહેરના નામાંકીત ડો. વાઘવાણી, ડો. ધર્મિષ્‍ઠાબેન ગજેરા, ડો. રશ્‍મીબેન ચુડાસમા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. ર૦૦ જેટલી બહેનોએ લાભ લીધો હતો (તસ્‍વીરઃ અહેવાલઃ કેતન ઓઝા, જેતપુર)

 

(1:24 pm IST)