Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સુરેન્દ્રનગરની સબજેલમાં સજા કાપી રહેલા કેદીનું મોત નિપજતા ચકચાર

દારૂ પીવાના ગુનામાં સબ જેલમાં સજા કાપી રહેલા કેદીનું મોત:અચાનક તબિયત લથડતા બેહોશ થઈ જતાં હોસ્પિટલમા કેદીને ખસેડવામાં આવ્યો ડોક્ટરે મૃત જાહેર કર્યો.

સુરેન્દ્રનગરની સબજેલમાં સજા કાપતા  કેદીનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે, મળતી વિગત મુજબ દારૂ પીવાના ગુનામાં સબ જેલમાં સજા કાપી રહેલા કેદીનું મોત:અચાનક તબિયત લથડતા બેહોશ થઈ જતાં હોસ્પિટલમા કેદીને ખસેડવામાં આવ્યો હતો જ્યાં  ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો .

(8:01 pm IST)