Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

પોરબંદરનું રાજ સાગર વહાણ ઓમાનના સલાલ નજીક દરિયામાં ડૂબ્યું : કેપ્ટ્ન સહીત 2ના મૃત્યુ :અન્ય 12 ખલાસીઓને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા

પોરબંદરનું રાજ સાગર વહાણ ઓમાનના સલાલાથી 12 નોટિકલ માઈલ દૂર દરિયાના તોફાનમાં ફસાતા ડૂબી ગયેલ છે, આ વહાણના કેપ્ટ્ન સહીત 2 ખલાસીઓના મૃત્યુ થયા છે ,અન્ય 12 ખલાસીઓને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે,

આ વહાણ  જુના વાહનો ભરીને જતું હતું,પોરબંદરના હીરાલાલ શિયાળનું આ વહાણ હોવાનું જાણવા મળે છે

 

(11:15 pm IST)