Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ભાવનગર ગારીયાધારમાં વરસાદી માહોલ

બપોર સુધી ભારે ઉકળાટ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ

ભાવનગર ગારીયાધારમાં વરસાદી માહોલ યથાવત છે. ગારીયાધાર અને આસપાસના વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ થયો છે. બપોર સુધી ભારે ઉકળાટ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. બે દિવસથી વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

(12:21 am IST)