Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

વઢવાણઃ આંગણવાડીમાં યુનિફોર્મ વિતરણ

 વોર્ડ નં -૮ મોરી ની વાડી ખાતે ની આંગણવાડીમાં નાના ભૂલકા ઓને યુનિફોર્મ વિતરણ, ચોકલેટનો નાસ્તો આપતાં સુધારાઈ સભ્ય અને લાઈટ કમિટી ચેરમેન વૈશાલીબેન મકવાણા અને પૂજાબેન જગદીશભાઈ જાદવના હસ્તે અપાયા હતા. ધાંગધ્રા આંગણવાડીના બાળકોને યુની ફોર્મ વિતરણ કરી અને ચોકલેટ નાસ્તો આપવામાં આવ્યો હતો તે તસ્વીર.

(12:01 pm IST)