Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના થાક્યો : નવો 1 પોઝીટીવ કેસ નોંધાયો : વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : જૂનાગઢ સિટીમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવો 1 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં બે દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે   

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 1 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સીટીમાં એક કેસ નોંધાયો છે 

(10:21 pm IST)